સંકટ / કંગાળ થવાના આરે ઉભેલા પાકિસ્તાન માટે આંચકાજનક ખબર, છીનવાઈ શકે આ દરજ્જો

National withdraw pakistan GSP plus status over eligious persecution of minorities EICC writes letter to EU commissioner

કાશ્મીરની જ વાતો કરતા કરતા હવે પાકિસ્તાનને ચારે બાજુથી ફટકા પડી રહ્યાં છે. ત્યારે હવે ફરી એક વાર કે જ્યાં પાકિસ્તાન પોતાનાં જ ઘરમાં લઘુમતીઓ સાથે અત્યાચાર કરે છે અને ખૂબ ગર્વથી અન્ય દેશો પર આંગળી ઉઠાવી રહ્યું છે. ત્યારે હવે ફરી વાર પાકિસ્તાનને મંદી વચ્ચે બીજો એક ઝટકો લાગવા જઇ રહ્યો છે. એટલે કે પાકિસ્તાનથી જનરલાઇઝ્ડ સિસ્ટમ પ્રીફેંસ (GSP) પ્લસ સ્ટેટસ પરત લેવાવું જોઇએ એવી માંગ ઉઠી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ