હવામાન / આ વખતની કડકડતી ઠંડી પડશે, શિયાળો હશે લાંબો, જાણો કયા રાજ્યમાં શું રહેશે સ્થિતિ

national winter season will start from october 15 this year will be more cold

દેશના ઉત્તર ક્ષેત્રના પહાડી અને મેદાની વિસ્તારમાં મૌનસૂનની ઔપચારિક વિદાઈની સાથે શિયાળાની ઋતુની શરુઆત થઈ ગઈ છે. આગામી શિયાળાની સિઝનમાં કડકડતી ઠંડી પડશે. ત્યારે શિયાળો લાંબો હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. હવામાં ઘટતી આદ્રતા, સુકી હવા અને સ્પષ્ટ હવામાનને કારણે સ્પષ્ટ ઠંડીની લહેર શરુ થઈ જાય છે જે થઈ પણ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ