હવામાન / વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ફરી સક્રિય, આ રાજ્યોમાં વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી

national weather update a western disturbances became active rainfall may occur in these states know weather update of delhi...

દેશમાં અનેક ભાગોમાં વાતાવરણમાં એક વાર ફેરફાર જોવા મળી શકે છે. ઉત્તર હિમાલયના ક્ષેત્રમાં એક વાર ફરી વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સક્રિય છે. ભારત હવામાન વિભાગના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના અસરના કારણે જમ્મુ કાશ્મીરથી લઈ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેર વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ