Weather Forecast / આ રાજ્યોમાં આજથી 9 જૂન સુધી કરા સાથે પડશે ભારે વરસાદ, જાણી લો તમામ નામ

national weather forecast heavy rain thunderstorm and dust storm expected in these-states on 6 to 9 June

શનિવારથી 9 જૂન દરમિયાન દિલ્હી સહિત દેશના 10 રાજ્યોમાં તોફાની વરસાદ પડી શકે છે. આટલું જ નહીં, કરા સાથે વરસાદની શક્યતાના કારણે કેટલાક સ્થળોએ એલર્ટ પણ જાહેર કરાયું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજધાની દિલ્હીમાં ભારે વરસાદની ચેતવણી પણ જાહેર કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ