હડતાલ / દેશમાં 10 ઓગસ્ટથી આ કારણે 3 દિવસની હડતાલ પર રહેશે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા, થઈ શકે છે મુશ્કેલી

national transporters will be on a three day strike from august 10 in the country may cause trouble

ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે 4 મુખ્ય માંગની સાથે 10 ઓગસ્ટથી દેશ અને પ્રદેશમાં 3 દિવસની હડતાલ રાખવાનું નક્કી કર્યું છે. એઆઈએમટીસી દિલ્હીના અધ્યક્ષ કુલતરણ સિંગ આટવાલ અને પ્રદેશ વેસ્ટ ઝોનના અધ્યક્ષ વિજય કાલરા સહિત દરેક પદાધિકારીની સહમતિ ચક્કાજામ કરીને હડતાલ નક્કી કરાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ