મહામારી / કોરોના રસીને લઈને મોટા સમાચાર : દેશમાં 5 જગ્યાએ હ્યુમન ટ્રાયલ હાથ ધરવામાં આવશે

national the final trial of oxford vaccine will be five places and also preparations to test bcg vaccine

કોરોના વાયરસની રસી બનાવવામાં સફળ રહેલી ઓક્સફર્ડની રસીનું ટ્રાયલ ભારતમાં કરવામાં આવશે. જેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સત્તાવાર રીતે DBT સચિવ રેણુ સ્વરુપે માહિતી આપી હતી.

બ્રેકિંગ ન્યૂઝ