આરોપ / SC ના વકીલનો દાવો, CJI પર લાગેલ આરોપ બદનામ કરવાની યોજના, ગુરૂવારે વધુ સુનાવણી

national-supreme-court-lawyer-utsav-bains-claims-larger-conspiracy

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર લાગેલા યૌન શોષણના આરોપોને કથિત ષડયંત્ર મામલે સુનાવણી હાથ ધરાઈ છે. યૌન શોષણના કેસમાં તમામ દલીલો સાંભળીને તેની જીણવટ ભરી તપાસ કરવામાં આવી છે. આ કેસમાં તમામ પક્ષોને સરખી રીતે સાંભળીને કડક કાર્યવાહી કરવાની કોર્ટે ખાતરી આપી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ