કલમ 370 / સરકારે જમ્મુ- કાશ્મીરમાં 370ની કલમ ગેરબંધારણીય રીતે રદ્દ કરી છે? આજે સુનવણી

national supreme court decision on article 370 removed from jammu and kashmir will come

જમ્મૂ- કશ્મીરમાંથી કલમ 370 હટાવવા વિરૂદ્ધ કરાયેલી અરજી મામલે આજે સુપ્રીમ કોર્ટ ચૂકાદો આપી શકે છે. આજે કલમ 370 રદ્દ કરવા વિરુદ્ધ કરવામાં આવેલી અરજીનો સુપ્રીમ કોર્ટની જજ પેનલ દ્વારા ચુકાદો અપાશે. 370ને રદ કરવા બાબતે અરજી કરવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ