બિલ / રાજ્યસભામાં છેલ્લા 32 વર્ષથી લટક્યું છે આ બિલ, જાણીને થશે આશ્ચર્ય

national suggestions to consider pending bills pending for five years

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન એમ. વેંકૈયા નાયડુએ ભલે સ્પષ્ટપણે જણાવી દીધું હોય કે, જો કોઈ બિલ રાજ્યસભામાં પાંચ વર્ષ કરતા વધુ સમયથી પેન્ડિંગ હોય તો તેને નિષ્પ્રભાવી માનવામાં આવશે. પરંતુ આ સાથે જ એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ