વિવાદ / દેશની સ્ટાર મહિલા નિશાનેબાજને ફ્લાઇટમાં બેસવા ના દીધી, જાણો શું બન્યો હતો મામલો

national shooter manu bhaker stopped to enter in the air india flight

ભારતની સ્ટાર મહિલા નિશાનેબાજ મનુ ભાકરને દિલ્હી એરપોર્ટ પર અપમનનો સામનો કરવો પડ્યો. એર ઈન્ડિયાએ તેને ફ્લાઇટમાં ચડવાથી રોકી દીધી અને તેની પાસે 10,200 રુપિયાની માંગ કરી.

બ્રેકિંગ ન્યૂઝ