બેઠક / અફઘાનિસ્તાન મુદ્દે અજિત ડોભાલની આગેવાનીમાં 8 દેશોના સુરક્ષા સલાહકારોની બેઠક, ચીન અને પાકિસ્તાન સામેલ નહીં થાય

national security advisors meeting led by nsa ajit doval on afghan crisis today in delhi

તાલિબાનના અફઘાનિસ્તાનની સત્તા પર આવ્યા બાદ પૈદા થયેલી સ્થિતિને લઈને ભારતમાં આજે એટલે કે બુધવારે મોટી સુરક્ષા બેઠક થવા જઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ