VIDEO / પોલીસ અધિકારીને માર્યો લાફો, માફિયા વીડિયોમાં બોલ્યો પૈસા લે છે અને હેરાન પણ કરે છે

national sand mafia gang caught threatening and abusing policemen in madhya pradesh

મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના ગ્રામ ગઢીમાં રેત માફિયાએ આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટરને ધમકાવતા લાફો માર્યો અને ધક્કો મારી જમીન પર પાડી દીધો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા આ ઘટના સામે આવી હતી. વીડિયોમાં દેખાય છે કે કોન્સ્ટેબલ રેત માફિયા આગળ કગરી રહ્યો છે. માર ખાઈ રહેલા એએસઆઈએ પણ કોઈ સ્વબચાવનો પ્રયાસ નહોતો કર્યો અને હાથ બાંધીને માથુ નમાવીને રેત માફિયાની ધમકી તથા અપશબ્દો સાંભળતો રહ્યો હતો. આ બાદ રેત માફિયા ટ્રેક્ટર ટ્રોલી લઈને જતો રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ