એવોર્ડ / ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રે વૈશ્વિક નેતાઓમાં PM મોદીનો દબદબો કાયમ, મળશે વધુ એક સન્માન

national-pm-modi-to-receive-the-ceraweek-global-energy-and-environment-leadership-award-on-5th-march

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આજે કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સ વીક એટલે કે સેરાવીક ગ્લોબલ એનર્જી અને એન્વાયર્નમેન્ટ લીડરશીપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ