નિર્ણય / આ રાજ્યમાં હવે સરકારની મહેરબાનીથી દારુ ઘરે બેઠા મળી જશે, જુઓ લોકોએ શું કહ્યું

national people to get liquor at doorstep under mp govts new excise policy

મધ્યપ્રદેશમાં દારૂના વેચાણને લઈને સરકારે નિયમો બદલાવ્યા છે. મધ્યપ્રદેશમાં લોકો હવે ઘર બેઠા મગાવી દારૂ મગાવી શકશે. નશાબંધી ખાતાની તિજોરી ભરવા માટે સરકારે ઉપાય કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ