તમારા કામનું / રિટાયરમેન્ટ પછી મહિને 20 હજારના પેન્શનની ગેરેન્ટી! આ યોજનામાં કરો ફક્ત 1000 રૂપિયાનું રોકાણ, થશે મોટો લાભ

national pension scheme invest in nps plan

આજે અમે તમને એક એવી સરકારી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવાથી તમને રિટાયરમેન્ટ પછી 20 હજાર રૂપિયાનું પેન્શન મળી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ