નિર્ણય / મોદી સરકારનો મોટો નિર્ણય, National Pension Systemના નિયમોમાં કર્યો બદલાવ

national pension scheme features advantages new rules and its benefits

NPS એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ આજે દેશમાં બચતનું એક લોકપ્રિય વિકલ્પ છે. ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા કર્મચારીઓ માટે આ નિયમ શરૂ કરાયો હતો. આ પેન્શન સેવિંગ સ્કીમ વ્યક્તિને ભવિષ્યમાં નાણાંકીય સુવિધા આાપે છે અને સાથે NPSની મદદથી માસિક 60હજાર રૂપિયા પેન્શન આપે છે. સરકારે આ સ્કીમમાં બદલાવ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ