નિર્ભયા કેસ / નિર્ભયાના ગુનેગારોને ફાંસીમાંથી મુક્તિ આપી આજીવન કેદની સજા સંભળાવાશે? આજે થશે સુનવણી

national nirbhaya case sc to consider on monday curative plea of fourth death row convict pawan gupta

નિર્ભયા કાંડના ગુનેગારો ફાંસીથી બચવા માટે રોજ બરોજ નવા નવા પેંતરા અપનાવી રહ્યાં છે. ત્રણ વાર ડેથ વોરંન્ટ ઈસ્યૂ કરવામાં આવ્યાં છે. ત્રીજા ડેથ વોરંટમાં 3 માર્ચના રોજ સવારે 6 વાગે તિહાર જેલમાં ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે 2 ગુનેગારોએ વધુ પેંતરા કર્યા છે. જેમાંથી પવને ફાંસીથી બચવા માટે કરેલી ક્યૂરેટિવ પિટીશનની આજે સુનવણી કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ