બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : ઓ...હો…હો…, બેગ કે થેલી નહીં પણ કોથળો ભરીને પૈસા, યુવતીએ કર્યો નોટોનો ઢગલો

વાયરલ / VIDEO : ઓ...હો…હો…, બેગ કે થેલી નહીં પણ કોથળો ભરીને પૈસા, યુવતીએ કર્યો નોટોનો ઢગલો

Last Updated: 04:10 PM, 20 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરી તેના પલંગ પર 500 રૂપિયાની નોટોના બંડલો ભરેલી કોથળી ફેરવતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર પૈસાનો રોબ બતાવવા વાળાની કોઈ કમી નથી. અવારનવાર આવા વિડીયો વાયરલ થતાં રહે છે. જેમાં લોકો પોતાની મોંઘી લાઈફસ્ટાઈલ, ઘર, કાર અને પૈસાનું શો-ઓફ કરે છે. કોઈ રસ્તા પર પૈસા ઉડાવે છે તો કોઈ આગમાં નાખતા દેખાશે. તાજેતરમાં જ આવો જ એક છોકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.  જે પોતાના પૈસાનો દેખાડો કરી રહી છે. છોકરીએ આ વિડીયોને દેખાડો કર્યા બાદ લોકોએ ખૂબ સંભળાવી.

છોકરીએ નોટોનો ઢગલો કર્યો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી તેના પલંગ પર બેઠી છે અને તે તેના પલંગ પર કોથળો ફેરવે છે. જેમાંથી 500 રૂપિયાની નોટોનું બંડલ નીકળે છે. આખી કોથળી 500 રૂપિયાની નોટોના બંડલોથી ભરેલી છે. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે 500 રૂપિયાની નોટોના આ બંડલ અસલી છે કે નકલી. છોકરીનો આ વીડિયો જોયા પછી લોકો એ પણ સવાલ કરવા લાગ્યા કે છોકરી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? તેની હાલત જોઈને એવું લાગતું નથી કે આ પૈસા તેના છે. લોકો કહેતા હતા કે જો તેની પાસે આટલા પૈસા હોત તો તે ઘરની હાલત સુધારી શકત.

આ પણ વાંચોઃ VIDEO : જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટવાથી અનેક સ્થળોએ ભૂસ્ખલન, ત્રણ લોકોના મોત

લોકોએ વીડિયો પર આવું આપ્યું રીએક્શન

આ વીડિયો પર ઘણા લોકોએ પોતાની રીએક્શન આપ્યું  છે. જ્યાં એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું - મારી પાસે ઘણા પૈસા છે પણ પ્લાસ્ટરિંગ કરાવવાના સાધનો નથી. બીજાએ લખ્યું - એવું લાગે છે કે રસ્તાની સાઈટ પરથી એક એકર જમીન વહેચવામાં આવી છે. ત્રીજાએ લખ્યું - ઇન્કમટેક્સ વાળાને કહો કે તેના ઘર પર રેડ પાડે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @raja.mitra.98 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે . જેને સમાચાર લખાય ત્યાં સુધી લાખો લોકોએ જોયો અને પસંદ કર્યો છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National News Viral Video Girl with 500 Bundle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ