બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજબ ગજબ / બગડ્યો સમાજ! દેરાણી-જેઠાણીએ વર બદલીને માણ્યું શરીરસુખ, વેબ સીરિઝ જેવો સ્વેપિંગ કિસ્સો
Last Updated: 06:14 PM, 20 March 2025
વેબ સીરિઝની કાલ્પનિક દુનિયા સાચામાં ઉતરી આવી છે. લગ્નજીવનમાં એકધાર્યાં સંબંધથી ધરાઈ ગયેલા લોકો હવે દૈહિક સુખના નીતનવા માર્ગો શોધી રહ્યાં છે અને શરુઆત 'ઘરથી' જ એ રીતે પોતાના સાથે શરીર સંબંધ બાંધીને વિકૃત મજા લઈ રહ્યાં છે. વેબ સીરિઝ કે ક્રાઈમ સીરિઝમાં જેવું બને છે તેવું નજીકના સગાંઓ પાર્ટનર બદલીને શારીરિક સંબંધ બાંધતાં હોય છે. આ વાતને સ્વેપિંગ તરીકે ઓળખવામાં આવે છે એક જમાનામાં પાર્ટનર સ્વેપિંગ પશ્ચિમ દેશોમાં પ્રચલિત હતું પરંતુ હવે ભારતીય મહાનગરોમાં તેણે માઝા મૂકી છે અને આવો એક આઘાતનો કિસ્સો કર્ણાટકના બેંગ્લુરમાં સામે આવ્યો છે.
ADVERTISEMENT
મહિલાએ પતિ બદલીને માણ્યું શરીરસુખ
બેંગ્લુરુના ઈન્દિરાનગર એરિયામાં સામે આવેલા એક આઘાતના કિસ્સામાં હાઈ પ્રોફાઈલ સોસાયટીની બે મહિલાએ, જે સંબંધમાં દેરાણી-જેઠાણી હતી, તેમણે પતિઓ બદલીને શરીર સુખ માણ્યું હતું. આ આખો કિસ્સો એક વેબસાઈટમાં પ્રસિદ્ધ થયો છે જોકે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. મહિલાઓ પાર્ટનર સ્વેપિંગ ક્લબની સભ્ય હોવાનું પણ જણાવાયું હતું.
ADVERTISEMENT
પતિ-જેઠાણીના સંબંધની ખબર પડતાં દેરાણીએ જેઠ સાથે બાંધ્યા સંબંધ
એવું પણ જણાવાયું હતું કે જેઠાણી પહેલેથી તેના દિયરના પ્રેમમાં હતી અને બન્ને વચ્ચે શારીરિક સંબંધો પણ હતા, અત્યાર સુધી તો બધું ખાનગીમાં ચાલતું હતું પરંતુ એક દિવસ દેરાણીને ધ્યાનમાં તેના પતિ અને જેઠાણીના સંબંધની વાત ત્યારે જેઠાણીએ પણ ફટ દઈને કહ્યું હતું 'જેમ મેં તારા વર સાથે સુખ માણ્યું તેમ તું પણ મારા વર સાથે સુખ માણી લે', રંગીન મિજાજી દેરાણીએ પણ આ તક ઝડપી લીધી અને તેણે જેઠ સાથે સંબંધો બાંધ્યાં હતા, ત્યાર બાદ આ ક્રમ ચાલતો રહ્યો હતો.
પાર્ટનર સ્વેપિંગ ક્લબમાંથી વાત લીક
બન્ને મહિલાઓમાં એકની ઉંમર 35 અને બીજીની 36 વર્ષ હતી, બન્ને હાઈ પ્રોફાઈલ વર્ગની હતી અને મોટા ઘરમાં સાથે રહેતી હતી. બન્ને પાર્ટનર બદલીને શરીર સુખ માણતી હતી તેવું પણ સામે આવ્યું છે. આ કિસ્સામાં સેક્સની મજા લેનારી મહિલાઓએ એકે તેના દિયર સાથે અને બીજીએ તેના જેઠ સાથે ઘરમાં જ સંબંધ બાંધ્યો હતો. પાર્ટનર સ્વેપિંગ ક્લબમાઁથી આ વાત લીક થઈ હતી. જોકે કોઈનું નામ જણાવાયું નથી.
બેંગ્લુરુમાં ખાનગીમાં ચાલતી અનેક પાર્ટનર સ્વેપિંગ ક્લબ
જણાવાઈ રહ્યું છે કે બેંગ્લુરુમાં ગુપ્ત રાહે આવી અનેક પાર્ટનર સ્વેપિંગ ક્લબ ચાલી રહી છે જેમાં લોકો પાર્ટનર બદલાવીને જાતિય સુખ મેળવી રહ્યાં છે. અલબત્ત આ એક વિકૃતી છે. બેંગ્લુરુ ઉપરાંત કેરળ સહિતના બીજા રાજ્યોમાં પણ આવા અનેક કિસ્સા સામે આવ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તારાજી / Video: 'હમ એક હી રાત મેં...', ભૂસ્ખલનથી જમ્મુ-કાશ્મીરના રામબનમાં કેવી તબાહી મચી? જુઓ લાઇવ દ્રશ્યો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.