બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ફેમસ બીચ પર કોલેજિયન ગર્લ સાથે 10 યુવાનોએ ફોર્સફુલી ફિઝિકલ રિલેશન બાંધ્યો, બોયફ્રેન્ડને બાંધી દીધો

ઓડિશા / ફેમસ બીચ પર કોલેજિયન ગર્લ સાથે 10 યુવાનોએ ફોર્સફુલી ફિઝિકલ રિલેશન બાંધ્યો, બોયફ્રેન્ડને બાંધી દીધો

Last Updated: 08:14 AM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના ફેમસ બીચ પર એક યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે.

ઓડિશાના ગંજમ જિલ્લામાં એક બીચ પર એક યુવતી પર કથિત રીતે સામૂહિક બળાત્કાર થયો હતો. કોલેજની વિદ્યાર્થીની આ મહિલા રવિવારે તેના એક પુરુષ મિત્ર સાથે રાજ્યના પ્રખ્યાત પર્યટન સ્થળ ગોપાલપુર બીચ પર હતી ત્યારે પુરુષોના એક જૂથ દ્વારા તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. નરાધમોએ તેના મિત્રને બાંધી દીધો અને પછી વારાફરતી તેના પર બળાત્કાર કર્યો. સોમવારે પીડિતાએ FIR નોંધાવ્યા બાદ ગોપાલપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે પૂછપરછ માટે સાત લોકોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે ગંજમમાં આવેલા આ બીચ પર દૂર દૂરના પ્રવાસીઓ વારંવાર આવે છે અને તે રાજ્યના પ્રખ્યાત બીચ રિસોર્ટ નગરોમાંનું એક છે.

પીડિત યુવતી શું બોલી

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ એકાંત જગ્યાએ બેઠા હતા, ત્યારે 10 લોકોનું એક જૂથ તેમની પાસે આવ્યું, તેના બોયફ્રેન્ડને અટકાયતમાં લીધો અને વારાફરતી તેના પર બળાત્કાર કર્યો હતો. અટકાયત કરાયેલા બધા વ્યક્તિઓ પુખ્ત વયના છે અને અમે તેમની વિવિધ દ્રષ્ટિકોણથી પૂછપરછ ચાલી રહી છે. અન્ય એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા લોકો સ્થાનિક નથી અને રાજા ઉત્સવ નિમિત્તે બીચની મુલાકાત લીધી હતી. આ ઘટનાએ આ વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

odisha crime odisha beach crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ