બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Viral / Video: લાજ-શરમ નેવે મૂકી! પ્રેમિકાને સરેઆમ બાઈકની ટાંકી પર બેસાડીને યુવકે માણ્યો રોમાન્સનો આનંદ
Last Updated: 12:16 PM, 18 May 2025
Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં અવાર-નવાર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે. આ સાથે સોશિયલ મીડિયામાં અનેક કપલ પણ બાઇક પર જોખમી સ્ટંટ કરતાં હોય તેવા વીડિયો પણ સામે આવતા હોય છે. આવો જ એક વીડિયો હાલ આંધ્રપ્રદેશથી સામે આવ્યો છે.
ADVERTISEMENT
આ વીડિયોમાં એક કપલ બાઇક પર સ્ટંટ કરી અન્ય લોકોના જીવ જોખમાય તેવું વર્તન કરી રહ્યા છે. આ સાથે આ બંને ચાલુ બાઈકે બિભત્સ હરકત કરી રહ્યા હોવાનું પણ વીડિયોમાં દેખાઈ રહ્યું છે.
લાજ-શરમ નેવે મૂકી! પ્રેમિકાને બાઈકની ટાંકી પર બેસાડીને યુવકે માણ્યો રોમાન્સનો આનંદ, વીડિયો વાયરલ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 18, 2025
(સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો આંધ્રપ્રદેશના વિજયવાડા હાઇવે પરનો હોવાનું કહેવાઇ રહ્યું છે. જેમાં એક કપલ ચાલુ બાઇક પર જ બિભત્સ હરકત કરતા નજરે પડે છે.
રામલિંગેશ્વર નગર ફ્લાયઓવર પરનો… pic.twitter.com/gSPJVfKhkN
ADVERTISEMENT
આંધ્રપ્રદેશના વિજયવાડા હાઇવે પર એક કપલની બિભત્સ હરકતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચાલુ બાઇક પર સ્ટંટ કરતા કપલ બિભત્સ હરકત કરતા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિઓ સોં-મીડિયામાં વાયરલ થયો છે. આ તરફ હવે યુવક-યુવતિ નશામાં હોવાનું સામે આવ્યું છે. ચર્ચા મુજબ રામલિંગેશ્વર નગર ફ્લાયઓવર પરનો વીડિયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ તરફ પોલીસે વીડિયો આધારે તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT