નિર્ણય / ટ્રાફિકના નવા કડક નિયમો ગુજરાતમાં હાલ પૂરતા લાગુ નહીં પડે, જાણો કેમ અને ક્યારથી થશે લાગુ

national new motor vehicle act not implemented in gujarat

ગુજરાતમાં મોટર વ્હીકલ એક્ટનો અમલ હાલ થશે નહિં. લોકોને 15 દિવસ સુધી આ મસમોટા દંડમાંથી રાહત મળશે. મોટર વ્હીકલ એક્ટ ટ્રાન્સપોર્ટ વિભાગના જાહેરનામા બાદ અમલમાં આવશે. નવા એક્ટનો ગુજરાતીમાં અનુવાદ બાદ જાહેરનામું બહાર પાડવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ