નિર્ભયા કેસ / નિર્ભયાના ગુનેગારોની ફાંસી ન ટળે તે માટે જેલ તંત્રએ કર્યુ એવું કે તમે કરશો વખાણ

national ncr 2012 delhi nirbhaya case read why the cells of all four convicts of nirbhaya changed daily

નિર્ભયાના ચારેય ગુનેગારોની ફાંસીની તારીખ (3 માર્ચ) જેમ જેમ નજીક આવી રહી છે. તિહાર જેલ તંત્ર પણ સતર્ક થઈ રહ્યું છે. તિહાર જેલનં -3માં બંધ નિર્ભયાના ચારેય ગુનેગારો બચવા માટે અનેક પેંતરા કરી રહ્યા છે. ત્યારે અનેકવાર અવું બન્યુ કે તેઓએ પોતાને નુકશાન પહોંચાડીને ફાંસીથી બચવાનો પ્રયાસ કર્યો છે. જેથી જેલ તંત્ર આવી ઘટના ફરી ન બને તે માટે સતર્ક થઈ કર્યો છે આ નિર્ણય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ