ચિંતાજનક / 10 વર્ષના 37.8 % બાળકો ફેસબુક અને 24.3 ટકા બાળકો ઇન્સ્ટાગ્રામનો કરે છે ઉપયોગ : સ્ટડી

national ncpcr study 37 percent of 10 years active on facebook 24 percent of children have account on instagram

10 વર્ષની ઉંમરના 37.8 ટકા બાળકો ફેસબુક પર સક્રિય છે. જ્યારે આ ઉંમરના 24.3 ટકા બાળકોના ઈન્ટાગ્રામ પર અકાઉન્ટ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ