આરોગ્ય / ગાયના દૂધ જેટલું જ ફાયદાકારક છે આ પ્રાણીઓનું દૂધ

national milk day not even cow the animal milk is also consume

આપણા દેશમાં ગાયની માતાની જેમ પૂજવામાં આવે છે. એને પીવાની સાથે ભગવાનની પૂજા માટે પણ કામમાં લેવામાં આવે છે. આ સાથે લોકો ભેંસનું દૂધ પણ પીવે છે. તો કેટલાક લોકો ક્યારેક બકરીનું દૂધ પીવાની સલાહ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ૩ જાનવરો ઉપરાંત દુનિયામાં કેટલાક પાલતું જાનવર છે જેનું દૂધ લોકો પીવે છે. તો ચલો જાણીએ કયા છે એ જાનવર. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ