આંદોલન / પંજાબમાં ખેડૂતોનું એલાન : 26-27 નવેમ્બર ટ્રેક્ટર લઈ પ્રદર્શન માટે જશે દિલ્હી, 33 ટ્રેનો રદ્દ, 11 ટ્રેનોને અધવચ્ચે રોકવામાં આવી

national many trains cancelled due to farmer agitation kisan rail roko in punjab

પંજાબમાં ખેડૂત આંદોલનને કારણે સ્થિતિ ખૂબ વણસી રહી છે. આ આંદોલનને કારણે રેલવેએ બુધવારે 33 ટ્રેનો રદ્દ કરવી પડી જ્યારે 11 ટ્રેનોને પહેંચતા પહેલા અધવચ્ચે રોકી દેવામાં આવી હતી. ત્યારે બીજી તરફ ખેડૂતોએ કહ્યું છે કે તેઓ આંદોલન ચાલૂ રાખશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ