કોન્ફરન્સ / કેવડિયામાં આજથી નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે ઉદ્ધાટન, રાજ્યના તમામ મહાનુભાવો રહેશે હાજર

National Judicial Conference in Kevadia from today

આજથી કેવડિયા ટેન્ટસિટી ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનો પ્રારંભ થશે. જેમાં મધ્યસ્થીકરણ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય પર સત્ર યોજાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ