જમ્મુ- કાશ્મીર / જમ્મુ કાશ્મીરમાં 2 અકસ્માત, પ્રવાસી ભરેલ ટેમ્પો ખીણમાં પડ્યો તો કાર ટ્રકને અથડાઈ, 9ના મોત અનેક ઘાયલ

National jammu and kashmir kathua district 9 persons dead and many injured after a car fell into a deep gorge

જમ્મુની બિલાવર તાલુકામાં શનિવારે પ્રવાસીઓથી ભરેલ ટાટા મસુમો ગાડી ખીણમાં પડી ગઈ હતી જેને પગલે અનેક પ્રવાસીઓના મોંત નિપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે જમ્મુમાં બે અકસ્માત સર્જાયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ