રાજ્યસભા / કોંગ્રેસના વિરોધ છતાં NIA વિધેયક 2019 સર્વાનુમતે પસાર

national investigation agency nia amendment bill 2019 introduced in rajya sabha

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) સંશોધન વિધેયક 2019 રાજ્યસભામાં પાસ થયું છે. સમાજવાદી પાર્ટીએ રાજ્યસભામાં એનઆઇએ બિલનું સમર્થન કર્યું. આ પહેલા આ બિલ લોકસભામાં પાસ થઇ ચૂક્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ