રાહત / કોરોના સંકટમાં ભારતે આપ્યા સૌથી મોટા સમાચાર, સ્વદેશી ઍન્ટીબૉડી ટેસ્ટ કિટ તૈયાર

National institute of virology develops first indigenous antibody detection kit for COVID-19

ભારતમાં કોરોનાની તપાસ માટે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલૉજીએ સ્વદેશી ટેકનીક પર IEGG એલિસા ટેસ્ટ કિટ ને બનાવી છે. જેનાથી માનવ શરીરમાં કોરોના વાયરસના એંટીબોડીની ઉપસ્થિતિની ખબર પડશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું કે આ ચેપના સંપર્કમાં આવનારા લોકોના પ્રમાણને મોનિટર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ