Thursday, September 19, 2019

સુરત દુર્ઘટના / રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને ફટકારી નોટિસ

national human rights commission Notice Gujarat government

સુરતમાં અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારે હવે આ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. સુરતમાં આગ દુર્ઘટનાની કમિશને ગંભીર નોંધ લીધી છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ