નવો રેકૉર્ડ / કેન્દ્ર સરકારે 18 કલાકમાં એવું કામ કરી નાખ્યું કે લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સમાં નોંધાયું નામ

National highway authority of india develops 25 km road in 18 hours

કેન્દ્ર સરકારે હાલમાં જ રોડ-રસ્તા બાંઘકામને લઇને વધુ એક રેકોર્ડ પોતાના નામે દાખલ કરી દીધો છે. નેશનલ હાઈવે ઓથોરિટીના આ કામથી લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સમાં નામ નોંધાયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ