નેશનલ હેરાલ્ડ કેસ / કોંગ્રેસના ભારે દિવસોઃ ચિદમ્બરમ બાદ સોનિયા અને રાહુલ ગાંધીના કેસ પર સુનાવણી શરૂ

National Herald case court congress advocate

INX મીડિયા કેસમાં એક બાજુ પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ હાલમાં સીબીઆઇની કસ્ટડીમાં છે, આ મામલાની વચ્ચે હવે કોંગ્રેસ માટે વધુ એક પડકાર સામે આવ્યો છે. આજે દિલ્હીની એક કોર્ટમાં નેશનલ હેરાલ્ડ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ