કોવિડ ૧૯ / કોરોના રસીકરણની ગતિ વધારવા મોદી સરકારનો મોટો નિર્ણય, હવેથી થશે આ કામ

national-health-minister-harsh-vardhan-says-covid-19-vaccination-now-people-can-get-vaccinated

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધને ટ્વીટ કર્યું હતું કે સરકારે રસીકરણની ગતિ વધારવા માટે એક મોટો નિર્ણય લારીઓ છે. દેશના નાગરિકો હવે તેમની સુવિધા મુજબ ૨૪ કલાકમાં ગમે ત્યારે રસી લગાવડાવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ