બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:42 PM, 15 March 2025
દિલ્હી મેટ્રોમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હી મેટ્રો અન્ય કારણોસર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. દિલ્હીના મેટ્રોમાંથી અનેક પ્રકારના વીડિયો વાયરલ થયા છે. જ્યાં લોકો વિચિત્ર પ્રકારના કાર્યો કરતા જોવા મળે છે.
ADVERTISEMENT
અમુક લોકોએ પબ્લિક પ્લેસને પોતાના પર્સનલ રૂમ બનાવી લીધા છે. જ્યાં અમુક લોકો અશ્લીલ કામ કરી રહ્યું છે. તો ક્યાંક કોઈ અશ્લીલ ડાન્સ કરતું જોવા મળે છે. આવા અનેક વીડિયો દરરોજ જોઈ શકાય છે. હોળી પહેલા દિલ્હી મેટ્રો સ્ટેશન પરથી આવો જ બીજો વીડિયો સામે આવ્યો છે. જ્યાં એક છોકરી ટૂંકા કપડાં પહેરીને ભોજપુરી ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.
होली का मस्ताना माहौल देखने कभी तो पधारो दिल्ली , टनटनी टन टन कर रही है । pic.twitter.com/M0k99b92Tg
— H̤🅰️ⱤVÉÈ (@Entidoto) March 11, 2025
ADVERTISEMENT
દિલ્હી મેટ્રો હવે લોકો માટે મનોરંજનનુ માધ્યમ બની ગયું છે. દરરોજ આપણને અહીં કોઈને કોઈ વિચિત્ર વીડિયો જોવા મળે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિલ્હી મેટ્રોના એક મેટ્રો સ્ટેશન પર ટૂંકા કપડાં પહેરેલી એક છોકરી ભોજપુરી ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.
હોળીના તહેવાર પર મેટ્રોમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. પરંતુ ભારે ભીડ જોવા છતાં છોકરીને કોઈ ફરક પડતો નથી. નજીકમાં ઉભેલા બધા લોકો આશ્ચર્યચકિત નજરેથી છોકરી તરફ જોઈ રહ્યા છે. પણ છોકરી ડાન્સમાં મગ્ન જોવા મળે છે. કેટલાક લોકો છોકરીનો વીડિયો પણ બનાવી રહ્યા છે. ભોજપુરી સોંગ પર છોકરીના આ ડાન્સનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તારાજી / Video: 'હમ એક હી રાત મેં...', ભૂસ્ખલનથી જમ્મુ-કાશ્મીરના રામબનમાં કેવી તબાહી મચી? જુઓ લાઇવ દ્રશ્યો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.