નિર્ણય / હવે આટલા વર્ષ જૂના વાહનો પર વસૂલાશે ટૅક્સ, કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી, જુઓ ક્યારથી થશે લાગુ

National green tax will be imposed on old polluting vehicles

પર્યાવરણની ચિંતાઓને જોતા કેન્દ્ર સરકાર જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાની તૈયારીમાં છે. કેન્દ્રીય રોડ પરિવાર અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ એક પ્રસ્તાવને મંજુરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ