બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Relationship / સંબંધ / નેશનલ ગર્લફ્રેન્ડ દિવસ: આ 5 કામથી ગર્લફ્રેન્ડ તમારી દીવાની બની જશે, સરપ્રાઈઝ બનશે સંભારણું

પેમ / નેશનલ ગર્લફ્રેન્ડ દિવસ: આ 5 કામથી ગર્લફ્રેન્ડ તમારી દીવાની બની જશે, સરપ્રાઈઝ બનશે સંભારણું

Last Updated: 06:25 PM, 1 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે બધા જ ચોકલેટ ડે, રોઝ ડે જેવા દિવસો ઉજવતા હોઈએ છીએ. તમને કદાચ નહીં ખબર હોય, આજે 1 ઓગસ્ટના રોજ નેશનલ ગર્લફ્રેન્ડ દિવસ છે, આજના દિવસે પ્રેમી પંખીડા એકબીજાને સરપ્રાઈઝ આપી દિલની વાત મૂકતાં હોય છે

આપણે બધા જ ચોકલેટ ડે, રોઝ ડે જેવા દિવસો ઉજવતા હોઈએ છીએ. તમને કદાચ નહીં ખબર હોય, આજે 1 ઓગસ્ટના રોજ નેશનલ ગર્લફ્રેન્ડ દિવસ છે, આજના દિવસે પ્રેમી પંખીડા એકબીજાને સરપ્રાઈઝ આપી દિલની વાત મૂકતાં હોય છે

family-closeness-parenthood-preparation-concept-2023-11-27-04-51-35-utc

તમારી ગર્લફ્રેન્ડને તમારા પરિવારના સભ્ય સાથે મળાવો

તમે તમારી ગર્લફ્રેન્ડને લઈ સિરિયસ હોય અને તમે તેની સાથે લગ્ન કરવા ઈચ્છાતા હોય તો આજે જ તમારા પરિવારના સભ્ય સાથે તેને મળાવો, અથવા તો તમારો અને તમારી ગર્લફ્રેન્ડનો ફોટો સોશિયલ મીડીયા પર પોસ્ટ કરો જેથી તમારા સંબંધ ઓફિસિયલ થાય. ગર્લફ્રેન્ડ માટે આ એક મોટી સરપ્રાઈઝ બની શકે છે. જેનાથી એકબીજાનો વિશ્વાસ ગાઢ બનશે અને જો પરિવારને તમારા સંબંધની જાણ તમે સામેથી કરશો તો આવનાર સમયમાં તે તમારા આ સંબંધને અપનાવી પણ લેશે

PROMOTIONAL 1

સોંગની પ્લેલિસ્ટ મોકલો

તમારી ગર્લફ્રેન્ડને મોંઘા ગિફ્ટ નથી ગમતા તો તમે જાતે રોમેન્ટિક સોંગની એક પ્લેલિસ્ટ બનાવીને મોકલો, જે સાંભળીને પોતે સ્પેશિયલ ફિલ કરશે.

surprise-gift-romantic-arab-man-covering-his-girl-2023-11-27-04-58-48-utc

ફૂલ આપવા

છોકરીઓને કોઈ પણ દિવસ હોય અને ફૂલ ન ગમે એવું બંને જ નહીં. માટે લાલ હોય કે લીલા તેને જે ફૂલો ગમતા હોય તેવા ફૂલોનો બુકે મોકલો. તેનાથી તે સરપ્રાઈઝ થશે.

multiracial-young-couple-on-valentines-day-give-fl-2023-11-27-05-22-53-utc

સરપ્રાઈઝ ટ્રીપ લઈ જવી

તમારી ગર્લફ્રેન્ડને અતિ પ્રિય હોય તેવી જગ્યા, કે જેના વિષે તમારી સાથે અવાર-નવાર વાત કરતી હોય, તેવી જગ્યાએ તેને ફરવા લઈ જઈ શકાય છે, આ ટ્રીપ તમારા જીવનમાં યાદગાર સંભારણું બની રહેશે

વધુ વાંચો:રોજ બ્લેક કૉફી પીનારા ચેતી જજો, નહીંતર શરીરમાં થઇ શકે છે આ સાઇડ ઇફેક્ટ્સ

લગ્ન માટે પ્રપોઝ કરો

તમે અને તમારી ગર્લફ્રેન્ડ બંને લાગ્નનું વિચારતા હોય, તો આજે સારો સમય જોઈ રાત્રે ડિનર પર બોલાવી રોમેન્ટિક રીતે લગ્ન માટે પ્રપોઝ કરી શકો છો

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

relationshiptips nationalgirlfriendday girlfriend
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ