કર્ણાટકમાં બબાલ / બુરખા વિવાદ બાદ સ્થિતી વણસી, વિદ્યાર્થીઓએ તિરંગાની જગ્યાએ ભગવો લહેરાવ્યો, 144ની ધારા લાગુ

national flag replaced by saffron flag in karnataka

બુરખા વિવાદ પર કર્ણાટકમાં સ્થિતી બગડતી જઈ રહી છે. જ્યાં કથિત રીતે એક શૈક્ષણિક સંસ્થા પર તિરંગાની જગ્યાએ ભગવો ઝંડો લગાવામાં આવ્યો છે. તેની સાથે જોડાયેલા અમુક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ