National Film Awards 2018 announced, 'Andhadhun' best Hindi film And Reva best Gujarati Film
એવોર્ડ્સ /
નેશનલ ફિલ્મ ઍવોર્ડમાં 'અંધાધૂન' બની બેસ્ટ હિંદી ફિલ્મ, આ ગુજરાતી ફિલ્મ દેશની બેસ્ટ ફીચર ફિલ્મ
Team VTV04:14 PM, 09 Aug 19
| Updated: 05:02 PM, 09 Aug 19
66માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત થઇ ગઇ છે. આ ખાસ ફંક્શનને શાસ્ત્રી ભવનના ફર્સ્ટ ફ્લોરના PIB કોન્ફરન્સ હૉલમાં આયોજિત કરવામાં આવ્યુ છે.
આ એવોર્ડમાં ફીચર ફિલ્મ કેટેગરીમાં 31 એવોર્ડ આપવામાં આવે છે, જ્યારે નોન ફીચર ફિલ્મ કેટેગરીમાં 23 એવોર્ડ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે નેશનલ એવોર્ડ વિનર્સની જાહેરાત એપ્રિલ મહિનામાં કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે લોકસભા ચૂંટણીને કારણે તેને પોસ્ટપોન કરવામાં આવ્યો હતો. જાણીએ વિજેતાઓની યાદી..
66th National film Awards 2018: Award for best actor goes to
Ayushmann Khurrana for Badhaai Ho and Vicky Kaushal for Uri (File pics) pic.twitter.com/B4m2yLG2kb