Ek Vaat Kau / NEW EDUCATION POLICY: નવી શિક્ષણ નીતિ સમજો સૌથી સરળ ભાષામાં

34 વર્ષ બાદ ભારતમાં વધુ એક ઐતિહાસિક ઘટના બની છે. દેશમાં વર્તમાન સમયે ચાલી રહેલી શિક્ષણનીતિમાં કેન્દ્ર સરકારે ધરમૂળથી ફેરફાર કરવાની જાહેરાત કરી છે. ત્યારે શું છે આ નવી શિક્ષણ પોલીસી? એકદમ સરળ શબ્દોમાં વિગતવાર માહિતી મેળવવા માગતા હોવ તો.. જુઓ EK Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ