નેશનલ ડ્રગ્સ ડેટાબેઝ / દવાઓની ક્વોલિટીનું મોનિટરિંગ કરશે કેન્દ્ર સરકાર, માસ્ટર પ્લાન તૈયાર કરવા ખાસ કમિટીનું ગઠન, થશે ફાયદો

national drug database process starts by goverment of india

કેન્દ્ર સરકારે મોટો નિર્ણય આરોગ્ય સેક્ટર માટે લીધેલ છે. હવે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે હવે સરકાર દરેક દવાનું મૉનિટરિંગ કરશે. નેશનલ ડ્રગ ડેટાબેઝ બનાવવા માટે પણ એક કમિટીની રચના કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ