ન્યાય / નિર્ભયાનાં ગુનેગારોની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી, ગુનેગારો પાસે હજુ આ વિકલ્પ બાકી

national curative petition of nirbhaya convicts rejected by supreme court

નિર્ભયાનાં ગુનેગારોની ક્યૂરેટિવ પિટીશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ચારમાંથી 2 આરોપીઓ એટલે કે વિનય અને મુકેશનાં ડેથ વોરંટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે પિટીશન દાખલ કરી હતી. પરંતુ કોર્ટનાં 5 જજોને ખંડપીઠે દયા પિટીશનને ફગાવી દીધી છે. જે બે ગુનેગારોની ક્યૂરેટિવ પિટીશન રદ થઈ છે તેમની પાસે હવે ફક્ત રાષ્ટ્રપતિની દયા પિટીશનનો રસ્તો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ