આનંદો / ઓક્સફોર્ડની રસીનું પ્રોડક્શન કરનારી કંપની આવતા મહિનેથી શરુ કરશે આ કામ, જાણો ક્યાં સુધીમાં આવશે રસી

national covid 19 vaccine serum institute to start oxford vaccine trial next month

સીરમ ઈન્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)એ મંગળવારે કહ્યું કે તે તમામ જરુરી પરવાનગી મળ્યા બાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાડેનેતા દ્વારા વિકસીત કરવામાં આવેલી કોરોના વેક્સીન કૈંડિડેટ ટ્રાયલ ઓગસ્ટના અંત સુધીમાં 5 હજાર ભારતીય વોલેન્ટિયર પર શરુ કરશે. કંપનીએ એ પણ આશા વ્યક્ત કરી છે કે બધુ જ બરાબર રહ્યું તો આવનારા વર્ષના જૂન સુધી રસીની તપાસ કરવામાં આવશે. પુના સ્થિત કંપની દુનિયાની સૌથી મોટી વેક્સીન ઉત્પાદક કંપની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ