ગુડ ન્યૂઝ / દુનિયામાં સૌથી વધારે કોરોના દર્દીઓ ભારતમાં થયા સાજા, 5 રાજ્યોમાં સંક્રમણને હરાવનારા દર્દીઓનો આંક ચોકાવનારો

national coronavirus patients recovered most in india in the world

ભારત દુનિયાનો બીજો એવો દેશ બન્યો છે જ્યાં સૌથી વધારે લોકોએ કોરોનાને માત આપી છે. અમેરિકામાં સૌથી વધારે દર્દીઓ અત્યાર સુધી કોરોનાને માત આપી ચૂક્યા છે. વર્લ્ડોમીટર અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં 38.55 લાખથી વધારે કોરોનાના દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થયા છે. જ્યારે અમેરિકામાં કોરોનાથી માત આપનારા લોકોની સંખ્યા 40 લાખથી વધુ અને બ્રાઝિલમાં 35.75 લાખ પહોંચી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ