મિશન 2022 / ગુજરાતમાં કોંગ્રેસે કરી મીડિયા કો-ઓર્ડીનેટરની નિમણૂંક, ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ મહિલા નેતાના શિરે જવાબદારી

national congress appointed media coordinator in Gujarat

ચૂંટણી પૂર્વે રાજ્ય (Gujarat) માં કોંગ્રેસ દરેક પ્રકારની રણનીતિ અપનાવી રહ્યું છે. ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસે બે શહેરના મીડિયા કોઓર્ડીનેટરની નિમણૂંક કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ