બજેટ 2019 / મોદી સરકાર બજેટમાં કૃષિ ક્ષેત્રે કરી શકે મોટી રાહતોની જાહેરાત

national centre govt asks states to speed up farmer enrollment under pm kisan yojna

મોદી સરકારના આગામી પૂર્ણ કક્ષાના બજેટમાં કૃષિ ક્ષેત્રે મોટી રાહતોની જાહેરાત થઈ શકે છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ર૦રર સુધીમાં ખેતીમાં થતી આવક બમણી કરવાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ખેડૂતોને એગ્રિકલ્ચર લોન સહિત અન્ય બાબતોમાં રાહત આપવામાં આવશે. આગામી બજેટમાં ખેતીમાં લોંગ ટર્મ ફાયદા માટે ઇન્કમ સપોર્ટ રૂ.૬ હજારથી વધારીને ૮ હજાર કરવાની અપેક્ષા છે, જેનાથી ગ્રાહકોને પણ ફિલગુડ ફેક્ટરનો અનુભવ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ