બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, આ રીતે ફટાફટ ચેક કરો રિઝલ્ટ

નેશનલ / CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, આ રીતે ફટાફટ ચેક કરો રિઝલ્ટ

Last Updated: 01:34 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBSE ધોરણ 10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે રાહનો અંત આવ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટને CBSEની અધિકૃત વેબસાઇટ cbseresults.nic.in પર જઈને જોઈ શકે છે.

CBSE ધોરણ 10ની પરીક્ષા આપેલા લાખો વિદ્યાર્થીઓ માટે રાહ હવે પૂરી થઈ ગઈ છે. CBSE દ્વારા ધોરણ 10ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ગયા વર્ષે બોર્ડે 13 મેના રોજ પરિણામ જાહેર કર્યું હતું. વિદ્યાર્થીઓ cbseresults.nic.in પર જઈને પોતાના પરિણામ ડાઉનલોડ કરી શકે છે.

લિંક એક્ટિવ થયા પછી તમે નીચેની વેબસાઇટ્સ પરથી પરિણામ જોઈ શકો છો:

  • cbse.gov.in
  • cbseresults.nic.in
  • results.cbse.gov.in

DigiLocker પરથી ધોરણ 10નું પરિણામ કઈ રીતે તપાસશો:

  • સ્ટેપ 1: ‘DigiLocker’ એપ ડાઉનલોડ કરો
  • સ્ટેપ 2: digiLocker.gov.in પર જાઓ
  • સ્ટેપ 3: તમારો રોલ નંબર, ધોરણ, સ્કૂલ કોડ અને 6 અંકનો પિન દાખલ કરો
  • સ્ટેપ 4: નોંધાયેલ મોબાઈલ નંબર પર મોકલાયેલ ઓટીપી દાખલ કરો
  • સ્ટેપ 5: સ્ક્રીન પર તમારું માર્કશીટ દેખાશે

UMANG એપ મારફતે ધોરણ 10નું પરિણામ કઈ રીતે જોવું:

  • સ્ટેપ 1: ‘UMANG’ એપ ડાઉનલોડ કરો
  • સ્ટેપ 2: એપ ખોલો, ‘શિક્ષણ’ વિભાગમાં જઈને ‘CBSE’ પસંદ કરો
  • સ્ટેપ 3: જરૂરી વિગતો દાખલ કરીને તમારું પરિણામ ડાઉનલોડ કરો

SMS દ્વારા ધોરણ 10નું પરિણામ જોવા માટે:

  • સ્ટેપ 1: મેસેજિંગ એપ ખોલો
  • સ્ટેપ 2: લખો: cbse 10
  • સ્ટેપ 3: તેને 7738299899 પર મોકલો
  • સ્ટેપ 4: તમારું પરિણામ SMS દ્વારા મળી જશે

વધુ વાંચો: CBSE બોર્ડનું ધો.12નું 88.39% પરિણામ જાહેર, આ જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ

CBSE પરિણામ જોવા માટે જરૂરી લોગિન વિગતો:

  • સ્કૂલ નંબર
  • રોલ નંબર
  • એડમિટ કાર્ડ આઈડી
  • જન્મતારીખ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CBSE Result 10th Board Exam 12th Board Exam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ