ગુના / જે જમીન માટે ખેડૂતની પિટાઈ કરી તેનો ભાવ છે 50 કરોડ, 30 વર્ષથી છે 'નાગકન્યા'નો ક્બ્જો

national bsp leader nagkanya in root of guna incident

મધ્યપ્રદેશના ગુના જીલ્લાના કૈટ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે જમીનનો ક્બ્જો હટાવતી વખતે અનુસુચિતજાતિના રાજકુમાર આહીરવાર અને એમના પરિવારની સાથે પોલીસે જબરજસ્તી કરી તે જમીન સરકારી છે. લગભગ ૫૦ કરોડ રૂપિયાની કિમતની આ ૪૫ વીઘા જમીન પર છેલ્લા ૩૦ વર્ષોથી બી.એસ.પી.ના પૂર્વ સાંસદ પાર્ષદ નાગકન્યા અને એમના પતી ગ્બ્બુ પારદીએ કબ્જો કરી રાખ્યો છે. વિવાદની વચ્ચે એમને જમીન ખેતી કરવા માટે રાજુને આપી દીધી હતી.રાજકીય પકડને કારણે નાગકન્યાને લાંબા સમયથી તંત્ર જગ્યા પરથી હટાવી શકતું ન્હોતું.આ જમીનને શાસને કોલેજ નિર્માણ માટે ખાલી રાખેલ છે.

બ્રેકિંગ ન્યૂઝ