મધ્ય પ્રદેશ / મધ્ય પ્રદેશના સિંગરૌલીમાં બે માલગાડી એકબીજા સાથે અથડાઈ, જાણો કેવી રીતે થયો અકસ્માત

National 2 cargo trains carrying coal collide in singrauli in madhya pradesh people feared

મધ્ય પ્રદેશના સિંગરૌલીમાં એનટીપીસીની 2 કોલસા ભરેલી માલગાડી રવિવારે વહેલી સવારે એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. આ ઘટનામાં 3 એન્જિનિયર દબાયા હોવાની આશંકા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર આ ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયું હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ