Ek Vaat Kau / આ દેશે હર્ડ ઇમ્યુનિટિ અપનાવી હતી, પરિણામ આવ્યા ચોંકાવનારા

કોરોનાને હરાવવા માટે વિશ્વના કેટલાક વિશેષજ્ઞો દ્વારા હર્ડ ઇમ્યુનિટીની સલાહ આપવામાં આવી છે. નેધરલેન્ડ્સમાં આ 'હર્ડ ઇમ્યુનિટી’ અપનાવવામાં આવી હતી. ત્યારબાદથી 'હર્ડ ઇમ્યુનિટી’ વિશેની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ત્યારે જાણો આ દેશમાં શું પરિણામ આવ્યું અને શું છે આ હર્ડ ઇમ્યુનિટી? આ અંગેની તમામ માહિતી જાણો Ek Vaat Kauમાં...

બ્રેકિંગ ન્યૂઝ